#Oe મારી ચશમીસ😘
તને ખબર છે..!
તને ખબર છે..?
તું નથી ને તો જાણે હૈયામાં લાગણીની આવી હો ભરતી પછીની ઓટ..,
ને આમ કહું તો સાવ રુષ્ક એવી કોઇ ઊંડા ધા પર લાગેલી હો વર્ષો જુની ચૌટ..,
કે જેને ખોતરી ખોતરાયે ના ને વખોળી વળી છોતરાયે ના..।
તને ખબર છે..?
આમ પલવારમાં હું લખીયે નાખું ઘણુંબધુ એકસામટું..,
ને તું નથી મારી પાસે તો આજ આ વગડાને વિસરાઈ કોઈ મનગમતું..।
તને ખબર છે..! તને ખબર છે..?
કે આજ એમજ બેસી રઉં છું કલાકોના કલાકો મારી તારી પસંદગી જગ્યા પર ને તને જ યાદ કરી હું લખ્યા કરું છું બે-ચાર લીટી હું એ અનુભવાતા મારા હાથ માં એ તારા હાથ પર..।
પણ છતાયે ક્યારેક તો તું મને વાંચીશ ને..,
હા.., Because Miss.Dr. મને ખબર છે કે હમણાં આ Covid-19 ના લીધે તારી ડ્યુટી પરથી તને ટાઇમ નથી મડતો આ બધું વાંચવાનો પણ ક્યારેક તો તું પણ મને વ્હાલ કરતી જ હોઈશ ને આ કુણા ગાલ પર..।
પ્રણય જગજાહેર ના હોય પણ આ શબ્દોની વાત કંઈક અલગ જ છે..,
અગર હું લખું પ્રણય આપ