Sneh...
  • Reads 313
  • Votes 1
  • Parts 7
  • Time 5m
  • Reads 313
  • Votes 1
  • Parts 7
  • Time 5m
Ongoing, First published Feb 24, 2015
છલકાતી ચાંદનીમાં મૂકી મન 
ચંચળ બની નહાય છે,
        તારીને મારી વાત. 
અતીતની આંગળી પકડી 
આંખમાં આંસુ બની વહે છે,
         તારીને મારી વાત.
જીવનની કસોટીઓ ઉપર
મારા સપનાઓનો ભાર બની,
         તારીને મારી વાત. 
'સ્નેહ' તારા પ્રેમની વણઝારે
બેચેન થઇ દિલમાં ઉમટે છે,
         તારીને મારી વાત. 
સ્નેહ..
All Rights Reserved
Sign up to add Sneh... to your library and receive updates
or
Content Guidelines
You may also like
You may also like
Slide 1 of 10
Doctor  Husband (Complete) cover
silent screams cover
One Shots Male Reader [||][Pedidos Cerrados] cover
« ياقلب دقات الهوى لاعبتني قامت تمايل بالدلع كانه العود » cover
"I DON'T LOVE YOU ANYMORE" 💌 cover
My Poetry cover
tyrants  cover
𝙲𝚑𝚊𝚗𝚐𝚎 𝕋𝕙𝕖 𝘚𝘱𝘳𝘪𝘵𝘪 ᵒᶠ 𝔏𝔬𝔳𝔢 ʰᵉᵉʰᵒᵒⁿ    ប្ដូរវិញ្ញាណចាប់ស្នែហ៍ cover
Bits and pieces cover
Moonlight (Poetry) cover

Doctor Husband (Complete)

40 parts Ongoing

စိုင်းတည်တံ့ဉီး + နှိုင်းမြတ်ဘုန်း