મારી કલમ મારી પાસે
મને ડર નથી
તું બોલે એવું કરું
તારું ઘર નથી
વાગે લોહી ના નીકળે
પથ્થર નથી
મારું મારા શબ્દો થી
મર્ડર નથી
મારું મારા શબ્દો થી મર્ડર નથી...મારી કલમ મારી પાસે મને ડર નથી
મારી કલમ મારી પાસે મને ડર નથી_________VERSE________
કલમ મારી એક ને વિચારો છે અનેક
જાણે પિત્તળ જેવી જિંદગી ને સોના નો છે વેખ્
ખજાનો મારી જિંદગી છે એવી ને તું દેખ
ખુલ્લી રાખી છે કિતાબ જાણે હીરા માણેક
વચનો ના છીએ પાક્કા પછી શેની છે રેક?
પોચવાનાં છીએ મંઝિલ રાખી છે ટેક
હજુ દૂર છે સાહિલ મારે જાવું છે છેક
હજુ દૂર છે સાહિલ મારે જાવું છે છેક
હજુ દૂર છે સાહિલ મારે જાવું છે છેક....શબ્દો મારા છે જેમ જાણે તેમ રમાડું
જેને જેટલી હોય ભૂખ એને એટલું જમાડું
શબ્દો દવા બને સારી એને મધ ભેગા લગાડું
કેટલા ભી ઊંડા ઘાવ એને ફટ્ટ થી મટાડુંજીવન ની પળો માં ખુશીઓનો કરતો સરવાળો
કરું છું હું રેપ આગળ આજ હું કરવાનો
મને ના રોકી શક્યો તું ના કદી રોકવાનો
બીતચ્, આ ' મ બેડ બોય ડર નથી મરવાનો
મને ડર નથી મરવાનોમારા શબ્દો ની પકડ મે બનાવી રાખી છે
મારા શબ્દો કરે કીલ, બેઈલ કરાવી રાખી છે
મારા શબ્દો ના વાર થી કોઈ બચી ના શક્યો
એટલે તો તે એલ આઈ સી માં પહોંચ બનાવી રાખી છેહું છું આશિક કલમ પ્રીયસી છે મારી
મારા સપનાં ને મારી સાથે જોડી રાખનારી
તૂટવા નથી દેતી એ જીવન દોર મારી
ચેકિ નાખે છે બધી એ ખરાબ યાદો મારી
બની ને વિધાતા લખી રહી છે કિસ્મત મારી
મને લાગે છે હવે આવશે પળો સારી
મને લાગે છે હવે આવશે પળો સારી
મને લાગે છે હવે આવશે પળો સારી....________HOOK________
મારી કલમ મારી પાસે
મને ડર નથી
તું બોલે એવું કરું
તારું ઘર નથી
વાગે લોહી ના નીકળે
પથ્થર નથી
મારું મારા શબ્દો થી
મર્ડર નથી
મારું મારા શબ્દો થી મર્ડર નથી...