હર સફર તારા સાથ કરું આવી રે મારી ઈચ્છા હોય!
ભર દરિયે તારી આંખોમાં દૂબુ જેમ ડૂબતી જતી સોય!પર્વતો માં સુકુન તો ભરપૂર છે,પણ એને પરીવર્તીત કરવું એતો તારી જ કરતૂત છે.
રોહતાંગમાં થકવાટ છે,તારો સાથ હોય બસ આવી જ બગાવત છે.
ચડતા દરેક આશ્રય દરમિયાન આરામ તો ભલે છે, પરંતુ દરેક આશ્રયમાં મારું મસ્તક તારા ખાબા પર નભે છે.
ઇ પર્વતોમાં ગણી યાદો ની તસ્વીર છે,એને જોઈને વિચાર આવે કે આ સાચ્ચે મારી તકદીર છે.
બરફ થી પણ વધારે શ્વેત તારો પ્રેમ અને બંધુત્વ!
પછી ફિકર નથી ભલે થાય શ્વેત અંધત્વ!તુ પર્વતોનું દ્રશ્ય અને ખડ ખડાટ અવાજ આ નદી ના કિનારે! મન તૈયાર નથી આ પળ ને છોડવા કે છે કે છે રેવું છે બસ તારા સહારે!
YOU ARE READING
તુ અને પર્વતો (You And Mountains)
Poetryપ્રેમ અને સફર ના અનુભવ ની કવિતા Poetry of love and journey