ચાહતની આ વાત હતી.
શબ્દોની શોગત હતી..
મળ્યું બીજું કંઈ નથી
મળ્યાની આ વાત હતીજોવા આવ્યાની જાણ હતી
બેઠેલા ની વાત હતી
મળ્યું બીજું કંઈ નથી
બસ મળ્યાની આ વાત હતી.તારી હસી નિખાલસ હતી
શબ્દે મારા બાંધ હતી
જીવ્યા એની જાણ હતી
બસ તારી મારી વાત હતી.જોઈને જાણી સાથ હતી
તો પણ પૂરી વાત હતી
બસ તારી મારી વાત હતી
બાકી બધી જ અજાણ હતી.