એની યાદ

35 3 1
                                    

કોઈક દિવસ તારી જોડે વાત ના ભી થાય....
તો થઈ જાય છે મગજ નું ભેજા ફ્રાય....

આ સાંભળી ને માર્મિક ને થાય....
એ દોસ્ત આજે પણ બઉ મિસ થાય....

એ દોસ્તWhere stories live. Discover now