DOSTI

21 1 0
                                    


🥰દોસ્તી🥰

એ દોસ્ત તારી દોસ્તી મા તો યાર સમાયો
ઘણું બધુ છે આ જીવન મા
પણ તારા જેવુ કોઈ નઈ
અેવો તુ છે મારો યાર...
એ દોસ્ત તારી દોસ્તી મા તો યાર સમાયો😘

એવી મઝા ની વાતો
જીયા શબ્દો થાઈ વેર વીખેર
સ્મિત જેવા દરપણ મા આખુય જગત સમાઈ.....
એવી એક મઝા
જીયા ખુશી છે અપાર
અેવો તુ છે મારો યાર...
એ દોસ્ત તારી દોસ્તી મા તો યાર સમાયો😘

નથી મૌહ, નથી માયા
અેતો છે જગત ની કાયા
થોડી ઉચ, થોડી નીચ
પણ તૂજ છે અેની મીત
અેવી રાખે સંગ સંગ પ્રિત
અેવો તુ છે મારો યાર...
એ દોસ્ત તારી દોસ્તી મા તો યાર સમાયો😘

તેને જોઈ દુઃખ વિશરાઈ
ના વિશરાઈ અેની છાયા
છે તન થી એ અમર
અને મન થી મનઘેલો
કહૂ જેને હુ વાહલો
અેવો તુ છે મારો યાર...
એ દોસ્ત તારી દોસ્તી મા તો યાર સમાયો😘

અહી તૂ સતરંગી, હુ અતરંગી
શુ કામ થાઇ લાલ પીળો
જ્યા મન મોહર મનોહર વશે
એવો હુ છુ તારો યાર
એવો તુ છે મારો યાર...
પછી શાની ઠાલ
જીયા છે નીસ્વાથૅ પ્રેમ
તિયા છે મહેર પ્રભુ ની
અેવો તુ છે મારો યાર...
અેવો તુ છે મારો યાર...
એ દોસ્ત તારી દોસ્તી મા તો યાર સમાયો

😘😘😘😘😘😘

You've reached the end of published parts.

⏰ Last updated: May 20, 2020 ⏰

Add this story to your Library to get notified about new parts!

DOSTIWhere stories live. Discover now