Reason To Live

83 5 6
                                    

એકલો ફર્યો..!!!

એકલો પડ્યો..!!

જાતે ઉઠી પણ ગયો..

એકલો રાહ જોઉં છું ...

પણ એટલી ખબર છે મ્ને કે આપડે મલીશું ક્યારેક...

ખોટું હસતા શીખ્યો...

હું તો happy છું એવું કેહતા પણ શીખ્યો..!!

તને યાદ કરીને ખુશ થઇ જાઉં છું ..!!

પણ

એક બીજા ને જોઈને અાપડે રડીશું ક્યારેક...

મારા કોલર ખેચીને કાન માં કંઇક કહીશ..!!

કે

ગાલ ખેચીને ખાલી હસી પડીસ..!!

કે પછી આપડી pillow fight...!

પણ તારું એ સ્િમત જોવા ફરી લડીશું ક્યારેક..

એકલો ભણું છું...

વાંચતા વાંચતા જોકા પણ ખાઉં છું...!!

વચ્ચે...તને યાદ કરું છું ...

પણ એહ 

Phone પર રાત ભર ભન્વું..!!

ને વચ્ચે વચ્ચે એક બીજા ને song dedicate કરવા.!!!

તો એ song dedicate કરવા ફરી ભણીશું ક્યારેક...

Economics ને જાતે સમજવા પ્રયત્ન પણ કરું છું..!!

Physical ની જગ્યા એ fiscal policy કેહ્તા પણ સીખી ગયો છું...!!

પણ

ભણતા ભણતા મને આંખ મારવી...silent mode માં love u કેહતા પકડાઈ જવું...!!

વાત વાત પર party કરવી...!!!

તો આ બધી ધમાલ કરવા ફરી વડીશું ક્યારેક...

રાતે ધીરે ધીરે વાતો કરવી...

કોઈ વાર રાત ભર ભુતો ની વાતો કરતા...

તું evil ને હું vampire  કહીને ડરી જતા..!!

Atmosphere horror બનાવતા...

તો,

ભુતો ને પણ આપડી વાતો  કહીને દરાઇશું ક્યારેક...

ભીડ માં પણ એકલો પડું છું..!!

જાણીતા રસ્તા પર પણ ભૂલો પડું છું..!!

પણ એહ,

અટપટી જગ્યા એ bunk મારીને દુર ફરવા જવું..! એક બીજા નો હાથ પકડીને ચાલવું..!!

અજાણ્યા રસ્તા પર ક્યાંક ખોવાઈ જવું...

તો એ ખોવાય ગયેલા રસ્તા  માં પણ એક બીજાને ફરી શોધીશું ક્યારેક...

હવે બધી વાત સમ્જાય છે...!!

તારી વાતો નું સ્િમત પણ યાદ છે..,

"પણ મારી વાત તું માનજે...તારી વાત હું માનીસ.!!

જીદ કરવી...!!

જીદ માની ને હારી જવું..!

હારીને પણ હસી પડવું ..!!

તો એક બીજા થી હારી ને પણ એક બીજા ને જીત્શું કયારેક..

આંખો ની સામે સમય િવત તો જાય છે...

િવતેલા સમય ના બનતા દ્રશ્યો હવા માં જોઉં છું

પણ

એક બીજા ની અંાખ માં જોઈન સમય ને રોકી લેવો...

એક બીજા નું સ્િમત જોઈન જીવી લેવું ..!!

એહ સમય ને જીવવાનો રિહ ગયો...!!

ગણી કેહવાની વાતો બધી મન્મા જ રહી ગઈ.

એહ સમય ને બૌ જીવી ના શક્યા...

પણ ભલે..!!!

સમય ના અંત મા પણ એક બીજા પર ફરી મરીશું...! ક્યારેક..

                                                           - મંથન

Reason To liveWhere stories live. Discover now