લવ લાઈફ

27 0 0
                                    

તેવું હતું મારુ કાળ , એવું જ છે મારું આજ
થોડા ખોલી જિંદગી ના પાનાં , થોડા રાખ્યા છે રાજ !!

બતાવવા આવ્યો છું કેવી હતી જિંદગી મારી અને કેવા હતા તમે ,
માનતો હતો ખુદા તમને ને તમે એજ બની ગયા !!

તેવું હતું મારુ કાળ , એવું જ છે મારું આજ
થોડા ખોલી જિંદગી ના પાનાં , થોડા રાખ્યા છે રાજ !!

ફાઇટ થઈ એ વાત જવાદે , આપડે જોડે ખુશ હતા એ વાત ફરી થવા દે
વરસાદ ની ભીગી રાતો માં ફરી થી એમની યાદ આવી

થોડા આપના જમાના યાદ આવ્યા , થોડી એમની જવાની યાદ આવી !!
ફરી થી યાદો ની બારાત નીકળી , ફરી એક કહાની બની !!

તેવું હતું મારુ કાળ , એવું જ છે મારું આજ
થોડા ખોલી જિંદગી ના પાનાં , થોડા રાખ્યા છે રાજ !!

શિકાયતો ની પુરી કિતાબ જે સંભળવાની હશે મને,
ફુરશત માં ફરી આવજે હું સાભળી લઈશ,
ફરી થી ખ્વાહીશો ને કોઈ સહારો મળશે , ફરી આપડી કહાની બનશે !!
મેં કરવટ બદલીને પણ જોઈ છે ,યાદ તમારી મને બીજી બાજુ પણ આવે છે !!

તેવું હતું મારુ કાળ , એવું જ છે મારું આજ
થોડા ખોલી જિંદગી ના પાનાં , થોડા રાખ્યા છે રાજ !!

Writer : Ekkaa ( Ankit R. Pavar )

आप प्रकाशित भागों के अंत तक पहुँच चुके हैं।

⏰ पिछला अद्यतन: Sep 23, 2018 ⏰

नए भागों की सूचना पाने के लिए इस कहानी को अपनी लाइब्रेरी में जोड़ें!

life है तू मेरी जहाँ कहानियाँ रहती हैं। अभी खोजें