આદર્શ દીકરો
એક દીકરાનુ જીવન કદાચ વર્ણન ન કરી સકાય
પણ google પર માં, બાપ, ને દીકરી બધા વીષે બઉ બધુ જોવા, વાંચવા, સાંભળવા મળશેપર દિકરા વીષે કોઇ એ લખ્યું નથી
બાળપણ માઘર મા માં બાપ પ્રમાણે રહેવાનુંસ્કુલ મા ટીચર પ્રમાણે રહેવાનુંનોકરી મા બોસ પ્રમાણે રહેવાનુંલગ્ન પછી પરીવાર પ્રમાણે રહેવાનુંઘડપણ માં સંતાન પ્રમાણે રહેવાનુંઆખરે જીવન સમાપ્તપોતાના માટે ક્યારેય ના જીવ્યો
સબંધો સાચવતા સાચવતા પોતાને ભુલી ગયોબીજા નુ જોવા જતા પોતાનું ખોઇ બેઠોઘર પરીવાર ને બચાવવા મા પોતે હોમાઇ ગયોપોતાની લાગણી દુભાવી બીજા નું જોવા ગયોબીજા ની અનુકુળતા સાચવવા મા પોતાની અનુકુળતા ની બલી ચડાવી બેઠોછતા એ બીચારો તુલના નો ભોગ બન્યોComparison થઇ બીજા જોડેનાનો હતો ત્યારે હોશીયાર વિધ્યાર્થી જોડેનોકરી મા હોશીયાર સહકર્મી જોડેજીવન મા હોશીયાર માણસ જોડેછતા બધુ ભુલી ને પોતાના પરીવાર માટે પોતાના મોજ શોખ મારે છેSocial media પર પણ માં-બાપ, અને દીકરી માટે લખાયુ છેક્યારેય કોઇ એ દીકરા માટે નથી લખ્યુતમે ચેક કરી સકો છોકદાચ દીકરો સરખો ન્યાય નથી આપી શક્યો એના પાત્ર નેદીકરા ને દીકરી કરતા નીચો માનવા મા આયોદીકરી ની માંગ ક્ષણ વાર માં પુરી કરવા મા આવીને દીકરા ની માંગણી પર એને એક વાક્ય સાભળવા મળ્યું'આ બધુ તારુ જ છે ને'વાસ્તવ માં એ દીકરા નું ક્યારેય હોતું જ નથીબસ દેખાય છેઅને કહેવાય છેદીકરી ને સાસરી મા તકલીફ થાય તો ના ચાલેદીકરો પોતાના ઘર મા મહેમાન ની જેમ રે એ ચાલે૧૭ વર્ષે કમાવા લાગે ૨૩-૨૫ વર્ષે જવાબદારી મા બંધાઇ જાય૪૦-૪૫ વર્ષે કંટાળી જાય૫૦-૫૫ વર્ષે પોતાની જીંદગી નો સરવાળો લગાવે ત્યારે પરીણામ '૦' આવે