જિંદગી ની ચોપડી

5 1 0
                                    

કોઈ ની જિંદગી ની ચોપડી મા કોઈએ બે પાનાં મા ,
તો કોઈ એ આખા પાઠ માં મારું અભિનય લખ્યું ;

કોઈએ માત્ર કાપતા ને ફાડતા શિખવ્યું ,
તો કોઈએ 1 સંધાય ત્યાં 13 તૂટે તો પણ સાંધતા જ શિખવ્યું ;

કોઈએ ઘણું હસાવ્યું તો કોઈ રડાવી પણ ગયું ,
આખરે દરેક કઈક ને કઈક તો શિખવી જ ગયું !

                                        -Charu Modi 🥀

You've reached the end of published parts.

⏰ Last updated: Dec 14, 2023 ⏰

Add this story to your Library to get notified about new parts!

જિંદગી ની ચોપડી..Where stories live. Discover now