કૌણ છું હું ??

5 0 0
                                    

મારી કોઈ વ્યાખ્યા નથી
નથી કોઈ અસ્તિત્વ
તોહ પણ હૂંજ મૂલ્યવાન સૌથી
કહો, કૌણ છું હૂં?

કેટલા આવ્યા અને ગયા અહીંથી
નથી દરેકેનું સરખું મહત્વ
તોહ પણ જોયા મૈ સૌને ધ્યાનથી
કહો કૌણ છું હૂં?

હૂંજ છું બળવાન સૌથી
નથી તમારું કોઈ અસ્તિત્વ
જો ના ચાલો મારા ડગલે
કહો કૌણ છું હૂં?

સૌના કાલ, આજ અને કાલથી જોડાયલ,
હૂં છું સમય. 

                                                   ~Heer.k     
        
Someting that does not stop is Time.
Let's learn from it to be Unstopable.

You've reached the end of published parts.

⏰ Last updated: Oct 05 ⏰

Add this story to your Library to get notified about new parts!

Amending LivesWhere stories live. Discover now