#ફૂલ અને કાંટા#, એક અછાંદસ

56 7 0
                                    

ફૂલ,
કાંટાઓ વચ્ચે પણ,
હસતું રહે છે.
તેનું રહસ્ય મેં,
શોધી લીધું.....
અહીં
કાંટાઓ પણ,
ફૂલના
સગાં થાય છે.

મૃગજળМесто, где живут истории. Откройте их для себя