અછાંદસ#નોટિફિકેશન

10 1 0
                                    

તું
મારી ઝિંદગીની
પહેલી
નોટિફિકેશન
હતી,
મેં
જોઈ,
Like કરી..
કૉમેન્ટ્સ કરી..
અને
ત્યાંજ
તું ડિસેક્ટિવેટ થઈ ગઈ.. .

ભરત થાનકી
" ચાતક"
જૂનાગઢ.
તા. 08/01/2018

મૃગજળOnde histórias criam vida. Descubra agora