" કાકીન્ડો " અછાંદસ..

20 4 0
                                    

રંગ બદલાવતા કાકીન્ડા ને
હવે જીવવું ગમતું નથી,
કારણ..
આ હરીફાઈ ભરી દુનિયા માં
તેને ટકવું અઘરું થઈ ગયું છે..
તેના હરીફો પણ આવી ગયા છે..
રંગ બદલાવાની કળામાં,
"માણસો" એ...
તેને પાછળ
રાખી દીધો છે!!!!!!!

ભરત થાનકી
12/2/2017
જૂનાગઢ

મૃગજળNơi câu chuyện tồn tại. Hãy khám phá bây giờ